Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વરના અંસાર માર્કેટમા ભંગારના ગોડાઉનમાં પોલીસની રેડ….

Share

દિનેશભાઇ અડવાણી

મળતી માહિતી અનુસાર હાલ અંકલેશ્વર શહેરની અંદર ચોરીના ગુનાનું પ્રમાણ વધી રહ્યું છે.ત્યારે તમામ ચોરી થયેલ વસ્તુઓ ચોરો વેચતા હોય છે ત્યારે હવે અંકલેશ્વર પોલીસે આવા ગેરકાયદેસર રીતે ચલાવતા ગોડાઉન ઉપર રેડ કરી છે.જેમાં ગેરકાયદેસર રીતે જેટલા પણ ગુણોમાં ગેરકાયદેસર ભંગાર રાખેલું હોય તેવા દરેક ભંગારીયા ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મોડી સાંજથી જ અંકલેશ્વર શહેર તાલુકા જીઆઇડીસી તમામ પોલીસના સ્ટાફ ભેગા મળી ડીવાયએસપી સાહેબના માર્ગદર્શન હેઠળ તમામ ભંગારીયાઓને ત્યારે રેડ પાડી જે તે વસ્તુ ગેરકાયદેસર હોય તેને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

શિનોર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુલક્ષીને વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાણાની ઉપસ્થિતીમાં સભા યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ: વટારીયા સ્થિત શ્રી ગણેશ ખાંડ ઉ.સ.મંડળીના ડિરેકટર હેતલ પટેલને હોદ્દાનો ઋઆબ મારવાનુ ભારે પડ્યુ…

ProudOfGujarat

રાજપીપળા : લૂપ્ત થતાં અસલી શેરી ગરબાને છેલ્લા 9 વર્ષથી જીવંત રાખવાનો પ્રેસ ક્લબ નર્મદાનો સ્તુત્ય પ્રયાસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!