અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તાર પાસે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસેથી પસાર થતી ડ્રેનેજનો સ્લેપ તૂટી પડતાં સ્થાનિકોને અવર-જવરમાં મુસીબતોનો સામનો ભોગવવા પડી રહ્યો છે જ્યારે સ્થાનિકોના જણાવ્યા મુજબ પાછલા કેટલાક વર્ષોથી જુનો રોડ હોવાથી આ ગટર નો સ્લેપ તૂટી પડ્યો હોય એવું જાણવા મળ્યું હતું આ મુખ્યમાર્ગ હોવાથી ઘણી સમસ્યાઓ ઉભી થઈ રહી હોય જેમાં નાના નાના સ્કૂલમાં ભણતા બાળકોને પણ મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે વહેલા તકે આ કામનું નિરાકરણ આવે અને કોઈ મોટી ઘટના નહીં બને તેવી ત્યાં સ્થાનિકો માગણી કરી રહ્યા છે હાલ હવે જોવાનું રહ્યું કેતા ના ચૂંટાયેલા સભ્યો કે પછી અંકલેશ્વર નગરપાલિકા આ કામને ધ્યાનમાં લેશે ખરી કે પછી આચાર સહિતાનું બહાનું કાઢી કોઇ મોટી ઘટનાની રાહ જોશે?
Advertisement