Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે આવેલ નેશનલ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો જેમાં એક વ્યક્તિનું મોત તથા અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજા…

Share

પ્રાપ્ત મળતી માહિતી અનુસાર અંકલેશ્વર ના અંસાર માર્કેટ પાસે આવેલ નેશનલ હાઈવે પર ગડખોલ પાટિયા વિસ્તારમાં રહેતા સંજયભાઈ પ્રજાપતિ તથા બાઇકની પછાડી બેસેલ બીજા બે અન્ય વ્યક્તિ કંપની તરફ જઈ રહ્યા હોય તે દરમિયાન તેમને અકસ્માત નડયો હતો જેમાં સંજયભાઈ પ્રજાપતિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે બાઈક ની પાછળ બેસેલ બીજા બે અન્ય વ્યક્તિને ગંભીર ઇજા પહોંચાડવામાં આવી હતી અકસ્માતની જાણ થતાં આજુબાજુના રહીશો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મૃત્યુ પામેલ વ્યક્તિ તથા બીજા બે અન્ય દર્દીઓને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ જયાબેન મોદી ખાતે ખસેડવામાં આવ્યા હતા અંકલેશ્વર શહેર પોલીસે એક્સિડન્ટ નો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી….

Advertisement


Share

Related posts

અંક્લેશ્વર-પાનોલી સહિત દક્ષિણ ગુજરાતની ઇન્ડસ્ટ્રિ માટે નાણાં ઉઘરાવાયા….

ProudOfGujarat

અંકલેશ્વર : ડો.વિક્રમ સારાભાઈની 101 મી જન્મ જયંતિએ કોરોના વોરિયર્સને મોમેન્ટો આપીને સન્માન કરાયું.

ProudOfGujarat

દહેજની કંપની ને નુકશાન થઇ રહ્યું છે નર્મદા નદી સુકાઈ જવાને કારણે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!