Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે ચાર જેટલા જુગારીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી….

Share

પોલીસ સૂત્ર મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના હરીનગર સોસાયટી ની પાછળ ખુલ્લા મેદાનમાં પત્તાપાનાનો જુગાર ચાલતો હોય તેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે રેડ કરી હતી જેમાં ચાર જેટલા જુગારીઓને પત્તાપાનાનો જુગાર રમતા અંકલેશ્વર શહેર પોલીસ સ્ટાફ એ ઝડપી પાડયા હતા જેમાં 24 સો રૂપિયા રોકડ દાઉ ઉપર લગાડેલ 200 રૂપિયા આમ કુલ મળી 26 સો રૂપિયાના મુદ્દામાલ સાથે આ ચાર જેટલા આરોપીઓ પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

(1)જેમાં વિજયભાઈ ગુમાનભાઈ પટેલ રહે નવાબોરભાઠા અંકલેશ્વર
(2) નિલેશભાઈ જગદીશભાઈ ઠાકોર રહે નવાબોરભાઠા અંકલેશ્વર
(3) વિકાસભાઈ વિપુલભાઈ રાઠોડ રહે નવાબોરભાઠા
(4) વિશાલભાઈ ધરમદાસ રાઠવા રહે નવાબોરભાઠા

Advertisement


Share

Related posts

ગોધરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા સબયાર્ડ ઓરવાડા ખાતે ખેડૂત હાટ બજારનો શુભારંભ કરાયો.

ProudOfGujarat

ગુજરાત ટાઇટન્સ જુનિયર ટાઇટન્સની બીજી સિઝનને ભરૂચમાં લાવે છે, બાળકોમાં રમતોની સંસ્કૃતિ ઊભી કરવાનો ઉદ્દેશ

ProudOfGujarat

108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા ઇન્ટરનેશનલ નર્સિસ ડે ની ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!