Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં ગતરોજ એક મોટર સાયકલ ચોરી ફરીયાદ નોંધાઈ હતી.

Share

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં વાહન ચોરી નું પ્રમાણ દિન-પ્રતિદિન વધવા પામ્યું છે ગતરોજ એક મોટર સાયકલ ચોરી ફરીયાદ થવા પામી છે અંગે ફરિયાદ ઉમેશભાઈ જનાર્દનભાઇ મુરલીધર ધોધગે રહેવાસી ગણેશપાર્ક 3 .500 કવાટર્સ પાસે જીઆઇડીસી અંકલેશ્વર નાની મોટર સાઇકલ હીરોહોન્ડા હોન્ડા પેશન પ્રો નંબરMH 15 DZ 4815 sultan ચોકડી પાસે આવેલ ત્યાંથી મંદિર પાસે હોવાથી પ્રસાદી માટે ગયેલા તે સમયે પાર્ક કરેલી મોટરસાયકલ ચોરી કરી લઇ ગયેલ છે કિંમત રૂપિયા 20.000 ની મુદ્દામાલની ચોરી થઈ છે આ અંગે જીઆઇડીસી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપી તપાસ હાથ ધરી છે

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલીકા ખાતે વિરોધ પક્ષાના નેતાની ઓફીસ કે પછી લાઈટ શાખાની ઓફીસ બાબતે ચાલતી લોકચર્ચા:

ProudOfGujarat

તા. ૧૩ મી એ સરદાર સરોવર નર્મદા ડેમની બપોરે ૨-૦૦ કલાકે ૧૩૭.૬૪ મીટરે ઐતિહાસિક સપાટી નોંધાઇ

ProudOfGujarat

માંગરોળના નાની ફળી ગામે દીપડાએ રોટવેટર પાલતુ શ્વાનનો શિકાર કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!