Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર શહેર પોલીસે વધુ એક વિજ ટ્રાન્સફોર્મર ચોરીના આરોપીને ઝડપી પાડ્યો.

Share

દિનેશ અડવાણી

અંકલેશ્વર શહેર પોલીસે ગતરોજ દરમિયાન અંકલેશ્વરમાં થતા વીજ ટ્રાન્સફોર્મર ચોરીના ગુનામાં બે જેટલા વ્યક્તિને અટકાયત કરી પૂછપરછ કરી હતી જેમાં તેમને વીજ ટ્રાન્સફોર્મર ચોરીના ગુના સંકળાયેલા હોય એવું જાણવા મળ્યું હતું જેમાં આરોપીને વધુ પૂછપરછ કરતાં તેમની સાથે બીજા આઠ આરોપીઓ આ કેસમાં સંકળાયેલા હોય તેવું જણાવ્યું હતું જેમાં કુલ દસ જેટલા આરોપીઓએ વીજ ટ્રાન્સફોર્મર ચોરી માં સંકળાયેલા હોય તેવું જણાવ્યું હતું જેમાં પાંચ જેટલા આરોપીની અંકલેશ્વર શહેર પોલીસે ધરપકડ કરી હતી અને બીજા અન્ય પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં આજરોજ વધુ એક આરોપીની અંકલેશ્વર શહેર પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી બીજા બાકીના ચાર જેટલા વીજ ટ્રાન્સફોર્મર ચોરીના આરોપીને પકડવાના અંકલેશ્વર શહેર પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement


Share

Related posts

ભરૂચમાં ઝઘડાની અદાવતે માતાની સામે પુત્રની કરપીણ હત્યા કરાઇ.

ProudOfGujarat

પઢીયાર ખાતે આવેલા કૃપાલ આશ્રમમાં ગુરુપુર્ણિમાની ઉજવણી.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ પરત ફરતું વડોદરાનું પરિવાર કાર સાથે લાપતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!