Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકની બેગ રાખતા દુકાનદારો ને દંડ ફટકારવામાં આવ્યો..

Share

દિનેશ અડવાણી

તા-૧૮/૩/૨૦૧૯ ના રોજ અંકલેશ્વર નગરપાલિકા સેટરી ઇન્સ્પેક્ટર શ્રી રઘુવીરસિંહ મહિડા, શોપ ઇન્સ્પેક્ટર શ્રી નયનભાઈ કાયસ્થ અને શ્રી અશ્વિન દવે દ્વારા ૫૦ માઇક્રોન થી પાતળી બેગ મા વેચાણ કરતા દુકાનદારો તથા ઇસમોની તપાસ કરતા – ૦૬ થી ૭ ઉપરાંત સ્થળેથી પ્લાસ્ટિકની થેલી મળી આવતા પકડાયેલી બધી દુકાનો ને દંડ ફટકારવામાં આવ્યો હતો જેમાં કુલ રૂપિયા ૧૭૫૦/- અને સાત કિલો જેટલી બેગોનો નાશ કરવામાં આવ્યો હતો.

Advertisement


Share

Related posts

અંકલેશ્વર નાણાં વાપરવા મુદ્દે મિત્ર એજ કરી મિત્ર ની હત્યા-પોલીસે ગણતરીના સમય માં ઝડપી પાડ્યો હત્યારો..જાણો વધુ

ProudOfGujarat

માંગરોળ બી.આર.સી ભવન ખાતે ધોરણ ૬ થી ૮ શિક્ષકોની વૈદિક ગણિતની બે દિવસની તાલીમ યોજાઈ.

ProudOfGujarat

વડોદરામાં હોળી ધુળેટી પર્વે વતન જતાં મુસાફરો માટે વધારાની એસટી બસો દોડાવાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!