Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર શહેર પોલીસે પાંચ જેટલા વિજ ટ્રાન્સફોર્મર ચોરોને ઝડપી પાડયા…

Share

વડોદરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક અભયસિંહ ચુડાસમા સાહેબ તથા ભરૂચ પોલીસ શ્રી રાજેન્દ્ર ચુડાસમા સાહેબના તરફથી જિલ્લામાં બનેલ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સુચના કરેલ તે અનુસંધાને નાયબ પોલીસ અધિક શ્રી એલઆઝાર આ સાહેબના એ વી ટ્રાન્સફોર્મર ચોરીના ગુનાઓ શોધી કાઢવા અંકલેશ્વર શહેર પોલીસની એક ટીમ ની રચના કરતા અંકલેશ્વર શહેર પોલીસ મા ફરજ બજાવતા બિપિન ચંદ્ર મોહનભાઈ તથા મનસુખભાઈ કરસનભાઈ ને મળેલ બાતમી ના આધારે આંબોલી ગામ રોડ ઉપર આવેલ cisf કેમ્પ સામે આવેલ બે ઇસમને પકડી પાડી વીજ ટ્રાન્સફોર્મર ચોરી ગુનામાં સંકળાયેલા હોય તેવી કબુલાત નામ કરતા કરતા આરોપીની પૂછપરછ કરવા અંકલેશ્વર શહેર પોલીસે લાવ્યા હતા જેમાં તેમને દસ જેટલા આરોપીઓ આમાં સંકળાયેલા હોય તેવું જણાવ્યું હતું જેમાં પાંચ જેટલા વીજ ટ્રાન્સફોર્મર ચોર ની અટકાયત કરી બાકીના વોન્ટેડ આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

વાંકલ : માંગરોળના વડોલી ગામે એગ્રીકલ્ચર વીજ લાઇનના 23 ગાળા વીજ વાયરોની ચોરીની ઘટનાના બે માસ વિતવા પછી પોલીસ ફરિયાદ નોંધાઇ.

ProudOfGujarat

ઝઘડિયાના લીમોદરા ગામ ખાતે શરીર પર પેટ્રોલ છાંટી યુવકનો આપઘાત.

ProudOfGujarat

વડોદરામાં વાલીઓની બેદરકારી ! પાછળ બેસી ટુ-વ્હીલરનું સ્ટેરિંગ બાળકોનું આપ્યું, એકે તો ફોન પર વાત કરી અને બાળકીએ સ્કૂટર ચલાવ્યું, વીડિયો વાયરલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!