Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરમાં નેશનલ હાઇવે ક્રોસ કરતા અકસ્માત સર્જાયો, એક યુવાનનું ગંભીર મોત…

Share

મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના અંસાર માર્કેટ પાસે આવેલ નેશનલ હાઈવે પર એક યુવાન હાઇવે ક્રોસ કરતો હતો તે દરમિયાન ફુલ ઝડપથી આવી રહી ફોરવીલ gj 16 એપી 5148 એસેન્ટ ગાડીએ તેમને ટક્કર મારતા ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું એકસીડન્ટ થતા જ આજુબાજુના રહીશો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અંકલેશ્વર પોલીસને જાણ કરી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવાન કાનો છે તે જાણવાની કોશિશ કરી હતી ત્યારે તેમના ગજવામાંથી તેમનું ચૂંટણી કાળ મળી આવ્યું હતું જમા તેમનું નામ રાકેશભાઈ જાદવ જાણવા મળ્યું હતું જેવો અંકલેશ્વર નોબલ માર્કેટમાં જ રહેતા હોય તેવું જાણવા મળ્યું હતું હાલ ડેડબોડીને અંકલેશ્વર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી છે અને ગાડીનું કબજો લઈ આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

નેત્રંગમાં નેશનલ સ્પોર્ટસ ડે ની ઉજવણી ભવ્ય ઉજવણી : વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું.

ProudOfGujarat

અમદાવાદનાં બાપુનગરમાં વિકાસ એસ્ટેટમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતાં 25 દુકાનો સળગી

ProudOfGujarat

રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!