Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસે બાઈક ચોરીમાં સંડોવાયેલ બાઈક ચોરને એમપીથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

Share

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર જી.આઈ.ડી.સીમા આવેલ ન્યુ રંગ સોસાયટીમાં રહેતા શ્રવણસીંગ છગનસિંગ રાજપુરોહિત ગત તારીખ-11 માર્ચના રોજ પોતાની બાઈક નંબર-જી.જે.16 બીએલ 8801 યોગી સ્ટેટની સામે પાર્ક કરી નવા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ જોવા ગયા હતા તે દરમિયાન કોઈ બાઈક ચોર તેઓની બાઈકની ચોરી કરી ફરાર થઇ ગયો હતો ચોરી અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન પોલીસે મધ્યપ્રદેશના પીપળીપાડામાં રહેતા બળવંતભાઈ પીરુભાઈ નીનામાને ચોરીની બાઈક સાથે ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો નોંધી જીઆઇડીસી પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

ખેડા જીલ્લાનાં કપડવંજ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત બેડમિંટન કોમ્પિટિશન યોજાઈ.

ProudOfGujarat

હાંસોટ ના ઈલાવ ગામે પાના પત્તાં નો જુગાર રમતાં ચાર જુગારીઓ ને હજારો ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પોલીસ…

ProudOfGujarat

વડોદરા : ક્રાંતિ દિવસની ઉજવણીના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા તિરંગા યાત્રા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!