Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર શહેર પોલીસે એક જ દિવસમાં ચાર જેટલા દેશી દારૂના અડ્ડા ઉપર રેડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

Share

પોલીસ સુત્ર મળતી માહિતી અનુસાર ગઈકાલે રોજ અંકલેશ્વર શહેર પોલીસ અંકલેશ્વર અલગ-અલગ વિસ્તારમાંથી દેશી દારૂ બનાવતા બુટલેગરો ને ત્યાં સપાટો બોલાવ્યો હતો અને દેશી દારૂ બનાવતા અંકલેશ્વરમાં ચાર જેટલા અલગ-અલગ અડ્ડા ઉપર રેડ કરી આરોપી ની ધરપકડ કરી હતી જેમાં જશીબેન ચતુરભાઈ વસાવા રહે અંદાડા, સવી બેન મનહરભાઈ વસાવા રહે સુરતી ભાગોળ, અરવિંદભાઈ ગોમાભાઇ વસાવા રહે આંબોલી, સંગીતાબેન લક્ષ્મણભાઈ વસાવા રહે નવાછાપરા, કુલ મળી ચાર જેટલા આરોપીની અટકાયત કરી અંકલેશ્વર શહેર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર શમા હોટલ નજીકથી ગેરકાયદેસર હથિયાર સાથે આરોપી ઝડપી પાડતી એસ.ઓ.જી.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના સિતપોણ, પરીએજ તથા વાગરા તાલુકા સહિતના ગામમાં સીએબી બિલના વિરોધમાં મુસ્લિમ સમાજના લોકોએ વિરોધ કર્યો હતો.

ProudOfGujarat

ભરૂચ – નર્મદા નદીમાં ન્હાવા પડેલ યુવાનનું મોત, ઝઘડિયાનાં નાના વાસણા ગામ ખાતેની ઘટના.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!