Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર શહેર પોલીસે ચોરીના ગુન્હામાં સંડોવાયેલ એક આરોપીની ધરપકડ કરી…

Share

અંકલેશ્વર શહેર પોલીસે મૂળ અમદાવાદના રહેવાસી હિરાસિંગ પાટવાની ધરપકડ કરી છે. આ આરોપી ચોરીની કાર લઇ પસાર થઇ રહ્યો હતો એ દરમ્યાન અમદાવાદ પોલીસે તેની અટકાયત કરી હતી.પોલીસે તેની વધુ પુછતાછ કરતા તેણે દિવાળીના સમયમાં અંકલેશ્વરની વચનામૃત રેસીડન્સીનાં બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા ૫.૨૫ લાખના માલમત્તાની ચોરી કરી હોવાનું કબુલ્યું હતું. અંકલેશ્વર શહેર પોલીસે આ આરોપીની ધરપકડ કરી તેના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ગોધરાના વિદ્યાર્થીઓનો પોલેન્ડની સરહદ પાસે રઝળપાટ, જંગલમા રહેવા વિર્ધાથીઓ મજબૂર.

ProudOfGujarat

અંકલેશ્વર શારદા ભવન ટાઉનહોલ ખાતે ભરતનાટ્યમ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

કરજણ એ.પી.એમ.સી સેકડે ૭૫ પૈસા શેષ લેવાનું બંધ કરવા માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!