Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંક્લેશ્વરની લુપીન કંપની ખાતે સુરભી કલા કેન્દ્રનો કાર્યક્રમ યોજાશે…

Share

CSR ક્ષેત્રે અનેક પ્રવ્રૃતિઓમાં કાર્યરત અંક્લેશ્વરની લુપીન લિમિટેડ ખાતે સુરભી કલા કેન્દ્રનાં આરોગ્યને લગતાં કાર્યક્રમનું આયોજન કરાયું છે.

સુરભી કલા કેન્દ્ર દ્વારા લુપીન લિમિટેડ ખાતે શનિવારે ચોમાસામાં ફેલાતી બિમારીઓ અને તેનાં ઘરેલું ઉપાય તેમ જ મધુપ્રમેહ રોગ અંગે જાણકારી આપતા કાર્યક્રમનું આયોજન ૧૪ મી જુલાઈ શનિવારનાં રોજ બપોરે ૩ થી ૫ કલાક દરમ્યાન કરાયું છે. ત્યારબાદ મનોરંજન કાર્યક્રમ પણ યોજાશે રોગેને લગતી જાણકારી અને સલાહ ડો. હર્ષા મોદી દ્વારા આપવામાં આવસે .આ કાર્યક્રમમાં ભાગ લેવા માંગતી ભરૂચ અને અંક્લેશ્વરની મહિલાઓ માટે લુપીન લિમિટેડ દ્વારા શીફ્ટની ગાડીઓની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : સાગબારા ઘનશેરા ચેકપોસ્ટ ખાતે ઇન્ડીગો ગાડીમાં ૭૧.૭૨૫ કિલો અફીણના પોષડોડાના મુદ્દામાલ સાથે બે આરોપીઓ ઝડપાયા.

ProudOfGujarat

સુરત : કર્ણાટકમાં જૈન સંતની હત્યા મામલે જૈન સમાજએ વિશાળ રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યુ

ProudOfGujarat

લીંબડી અમદાવાદ હાઈવે પર કારનો અકસ્માત સર્જાતા 5 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!