Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વરમા રાત્રી દરમિયાન તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાના મુદ્દામાલ પર હાથફેરો કરી ફરાર…

Share

પ્રાપ્ત મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ પીપળેશ્વર મહાદેવ મંદિર ની પાસે મધુ ગંગા એપાર્ટમેન્ટમાં રહેતા ગૌરાંગ મોદી ઘરમાં સુતા હતા તે દરમિયાન રસોડાની બારીમાંથી કોઈ ચોરી સમ ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદી રોકડ રૂપિયા કુલ મળી 1,50,000 રૂપિયા ઉપરાંતની વસ્તુઓ પર હાથફેરો કરી ચોર ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ ગૌરાંગભાઈ મોદીએ અંકલેશ્વર શહેર પોલીસને જાણકારી ફરિયાદ નોંધાવી છે ત્યારે હવે જોવાનું રહ્યું અંકલેશ્વર શહેર પોલીસ કેટલા સમયની અંદર આ ચોરોને પકડી જેલ ભેગા કરે છે.

Advertisement


Share

Related posts

રાજપારડી પોલીસ દ્વારા ૩૨ જેટલા શ્રમિકોને વતન પહોંચાડવા કવાયત હાથ ધરવામાં આવી.

ProudOfGujarat

લીંબડીમાં ડો.બાબાસાહેબ આંબેડકરની 131 મી જન્મજયંતીની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

રાજપીપળા કરજણ નદીનો ઐતિહાસિક ઓવારો ભૂતકાળ બને તે પહેલાં તંત્ર આળસ ખંખેરશે ખરું..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!