Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર ના ગડખોલ ગામમાં થયેલ ચોરી ના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા…

Share

પોલીસ સુત્ર મળતી માહિતી અનુસાર અંકલેશ્વર ના ગડખોલ ગામ માં રહેતા દીક્ષિતભાઈ દલપતભાઈ ના ઘરે થોડાક દિવસો અગાઉ રાત્રી દરમિયાન ચોરી થવા પામી હતી જેમાં સોના ચાંદી રોકડ રૂપિયા સહિત લાખો રૂપિયાના મુદ્દામાલ પર કોઈ ચોર ઈસમ હાથફેરો કરી ફરાર થઈ ગયો હતો તેની જાન અંકલેશ્વર શહેર પોલીસને કરવામાં આવી હતી ત્યારબાદ હવે લાખો રૂપિયાના મુદ્દામાલ પર હાથફેરો કરી જનાર ચોર સીસીટીવીમાં કેડ થઈ ગયો હતો જેના સીસીટીવી આજરોજ સામે આવ્યા છે ત્યારે હવે અંકલેશ્વર શહેર પોલીસ શું પગલાં ભરે છે તે જોવાનું રહ્યું.

Advertisement


Share

Related posts

માંગરોળ તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભા યોજાઈ.

ProudOfGujarat

લીંબડી કોવિડ 19 માંથી 4 લોકોને રજા આપવામાં આવી

ProudOfGujarat

ઝઘડિયા ગ્રામ પંચાયતના મકાનની છત જર્જરિત થતાં કાર્યાલયનું હંગામી ધોરણે સ્થળાંતર કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!