Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વરના જૂની સુરવાડી ગામમાં દસથી બાર જેટલા ચોરોએ આતંક મચાવ્યો એક જ પરિવારને ઘરમાં ગોંધી ત્રણથી ચાર જેટલી ડીપી ચોર ફરાર…

Share

પ્રાપ્ત મળતી માહિતી અનુસાર અંકલેશ્વર ના જુના સુરવાડી ગામ માં ગઈકાલ રાત્રે દરમિયાન આઠ થી દસ જેટલા પરિવાર ગઈકાલ રાત્રે દરમિયાન 8 થી ૧૦ જેટલા ચોરોએ એક જ પરિવાર ના સભ્યોને માર મારી ત્રણથી ચાર જેટલી ડીપી ચોરી ફરાર થઈ ગયા હતા હાલ તમામ દર્દીઓને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પરિવારજનોના કહેવા મુજબ સુરવાડી ગામમાં અગાઉ ભરૂચ જિલ્લા કલેકટર શ્રી પણ અહીંયા ગામમાં મુલાકાત લેવા આવ્યા હતા ક્યારે પણ ગામના લોકોએ વારંવાર રજૂઆત કરી હતી કે અહીંયા પોલીસની જરૂર છે કારણ કે અહીંયા વારંવાર ચોરીઓના બનાવ બનતા રહે છે અને કલેકટરશ્રીએ પણ પોલીસને જણાવ્યું હતું કે આ ગામમાં સૌથી વધારે પોલીસ પેટ્રોલિંગ થવું જોઈએ તો પણ આજદિન સુધી આ ગામમાં પોલીસ પેટ્રોલિંગ થતું નથી પરિવારજનોના જણાવ્યા મુજબ અહીંયા કોઈપણ પ્રકારની સુરક્ષા લાગતી નથી એ વહેલા તકે આ ગામમાં પોલીસ પેટ્રોલીંગ વધારે અને પરિવારજનોને સુરક્ષા આપે તેવી માંગણી કરી રહ્યા છે હાલ અંકલેશ્વર શહેર પોલીસ ઘટનાની તપાસ કરી ચોરોને પકડવા ના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement


Share

Related posts

માંગરોળ : ઝંખવાવ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં દિપાવલી એકાદશી નિમિત્તે સત્ય નારાયણની કથા પૂજા યોજાઇ.

ProudOfGujarat

ગોધરા બસ સ્ટેન્ડમાં આવેલા પંખા બંંધ હાલતમાં હોવાથી એસ.ટી મુસાફરો પરેશાન.

ProudOfGujarat

ભરૂચની જૂની મામલતદાર કચેરી પાસે નાણાંની સહાય અપાવવાની લાલચ આપી વૃદ્ધ મહિલાનાં સોનાનાં દાગીના કઢાવી છેતરનારા બે આરોપીઓ ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!