Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

પરપ્રાંતીય ઇંગલિશ દારૂના પાઉચ ઝડપાયા …

Share

અંકલેશ્વરના નવીનગરી વિસ્તારમાંથી વિદેશી દારૂના પાઉચ ઝડપાયા હતા.આ અંગેની વિગત જોતા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રીતુ કમ્લેશ પટેલ રહેવાસી નવીનગરી અંકલેશ્વર તેમજ જયાબેન ઉક્ક્ડભાઈ વસાવા નવીનગરીએ પોતાની પાસે ઇંગલિશ દારૂના પાઉચ નંગ-૯ કિંમત રૂપિયા ૯૦૦ રાખી વેચાણ કરતા હતા.જે ઝડપાય જતા ફરિયાદ નોંધાતા આ અંગે અંકલેશ્વર શહેર પોલીસ તાપસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

માંગરોળ : વેરાકુઇ ગામે ચેકડેમમાં વૃદ્ધે આત્મહત્યા કરી.

ProudOfGujarat

ઝઘડિયા પોલીસે એસ.એસ ના ભંગાર ભરેલો ટેમ્પો ઝડપ્યો

ProudOfGujarat

સુરતના લસકાણાથી કામરેજ વચ્ચેના મુખ્ય રોડ પર રખડતા પશુનો ત્રાસ, વાહન ચાલકોના સમયનો વેડફાટ સહિત હાલાકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!