Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર ના બ્રિજ નગર વિસ્તાર પાસે પાર્કિંગમાં મૂકેલી બાઈક ચોરી કરી જતા ચોર સીસીટીવીમાં કેદ…

Share

પ્રાપ્ત મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના પિરામણ ગામ આશિયાના એપાર્ટમેન્ટ મા રહેતા ઇફતેખાર ઈજહાર મહંમદ સિદ્દી અંકલેશ્વરના ફ્રિજ નગર વિસ્તાર પાસે તેમને બાઈક gj 16 બીપી 1881 નંબરની બ્લેક કલરની maestro તારીખ 9-3-2019 ના રોજ બપોરે પાર્કિંગમાં મૂકી હતી તે દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઇસમે તેની ગાડી ચોરી જઈ ગુનો કર્યો હોય તેવી ફરિયાદ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી છે આ ચોરીની સમગ્ર ઘટના સામે લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી ત્યારે હવે જોવાનું રહ્યું અંકલેશ્વર શહેર પોલીસ ચોરોને પકડવા માટે શું પગલાં ભરે છે.

Advertisement


Share

Related posts

નર્મદા જીલ્લાનાં નાંદોદ તાલુકાનાં પાટણા ગામની સીમમાંથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૦૩૫ કિં .રૂ.૧,૨૮,૪૪૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી નર્મદા એલ.સી.બી પોલીસ.

ProudOfGujarat

વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા તેજસ્‍વી તારલાઓનો સન્‍માન સમારોહ યોજાશે

ProudOfGujarat

હરિદ્વાર જતી બસ કોતવાલી નદીના પ્રવાહ વચ્ચે ફસાઈ, 70 મુસાફરોને જેસીબીથી બહાર કઢાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!