હાલ અંકલેશ્વર શહેરના રસ્તા પર રખડતા ઢોરો માથાનો દુખાવો સમાન બન્યા હોય તેવું લાગી રહ્યું છે થોડાક વર્ષો પહેલા અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રખડતા ઢોરોને પકડવા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી એક પીંજરું ખરીદવામાં આવ્યું હતું પરંતુ એ પીંજરુ હાલ શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યું છે ત્યારે બીજી તરફ અંકલેશ્વરના મુખ્ય માર્ગ ઉપર અવર-જવર કરતા મુસાફરો રખડતા ઢોરોને લઈને ખૂબ પરેશાની વેઠી રહ્યા છે હવે જોવાનું રહ્યું કે તંત્ર કોઈ પગલાં ભરશે ખરું કે પછી અપના કામ બનતા ભાડ મે જાયે જનતા જેવી પરિસ્થિતિ જ રહેશે.
Advertisement