Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર નજીક રાજપીપલા રોડ વિસ્તારમાં ઝાડી અને ખંડહર મકાન માંથી દારૂનો જથ્થો ઝડપાયોઃ રીક્ષા વિદેશી દારૂ અને બિયર મળી કુલ રૂ ૭૩૯૦૦ની મત્તા જપ્ત.બે આરોપી ઝડપાયા…

Share

ભરૂચઃજિલ્લામાં દારૂના વેપલા સામે પોલીસ અવાર નવાર લાલ આંખ કરી રેડ કરી દારૂ અને બિયર નો જથ્થો જપ્ત કરે છે આવોજ એક બનાવ તાજેતરમાં બનતા અંકલેશ્વર પોલીસે બે આરોપીઓ ઝડપીપડા દારૂ અને બિયર તેમજ રીક્ષા મળી રૂ ૭૩૯૦૦ની મત્તા જપ્ત કરી હતી રાજપીપીલા રોડ પર વર્ષા હોટલ સામે બાવળ ની ઝાડીમાં ખંઢ હર જેવા મકાનમાંથી વિદેશી દારૂની બોટલો ૭૫૦ મિલી નગ ૭૨ કી રૂ ૨૮૮૦૦ ૧૮૦મીલી વિદેશી દારૂની બોટલ નગ ૪૧૪ કી રૂ ૪૧૪૦૦ બિયર ટીન નગ ૩૭ કી રૂ ૩૭૦૦ અને રીક્ષા કી રૂ ૩૫૦૦૦ મળી કુલ રૂ ૧૦૮૯૦૦ની મત્તા જપ્ત કરેલ છે આ અંગે પોલીસે આરોપીઓ શાહરુખ પઠાણ અને આસિફ પઠાણ બને રહે તાડ ફળીયા અંકલેશ્વર ની અટક કરેલ છે મળેલ બાતમીના આધારે અંકલેશ્વર સીટી પોલીસના પી આઈ સુથાર અને તેમની ટીમે કામગીરી કરી હતી.

Advertisement


Share

Related posts

21 મે આ 2 રાશિઓ માટે વરદાન સમાન, જુઓ તમે પણ આ યાદીમાં સામેલ છો કે નહીં.

ProudOfGujarat

સુરત મહાનગરપાલિકાનાં ફાયર વિભાગમાં નવા સાત વાહનોનો ઉમેરો થતા અગ્નિશમન ક્ષમતામાં નોંધ પાત્ર વધારો થવા પામ્યો છે.

ProudOfGujarat

ભરૂચ : સુપર માર્કેટ ખાતે ઈલેકટ્રોનિકની દુકાનમાં આગ લાગી, ફાયર વિભાગે કાબુ મેળવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!