Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરની શ્રી ગટ્ટૂ વિદ્યાલયના વિદ્યાર્થીએ શાળાનું તથા ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું…

Share

અંકલેશ્વરમાં આવેલ શ્રી ગટ્ટૂ વિદ્યાલયનો વિદ્યાર્થી આનંદ રાજપૂતની નેશનલ સ્કૂલ ગેમ્સ ૨૦૧૯-૨૦૨૦ માટે પસંદગી થઈ હતી.એથલેટિક પ્રતિસ્પર્ધામાં આનંદ રાજપૂતે ૨ ગોલ્ડ મેડલ અને ૧ સિલ્વર મેડલ જીત્યો હતો અને અંડર-૧૭ Age ગ્રુપમાં ગુજરાત રાજ્યમાં ૪૦૦ મીટર દોડ ૫૪.૦૯ સેકન્ડમાં પુરી કરી એક નવો રેકોર્ડ બનાવ્યો છે જે સમગ્ર ભરૂચ જિલ્લા માંટે ગર્વની વાત કહી શકાય.

Advertisement

Share

Related posts

અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એ ઉમરપાડાની મુલાકાત લીધી

ProudOfGujarat

લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓના મોત નિપજ્યા

ProudOfGujarat

સેવલિયાના બળાત્કારનાં આરોપીને ઝડપી પાડતી નડિયાદ પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!