Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર નગરમાં તસ્કરોનો તરખાટ… ગડખોલપાટિયા વિસ્તારમાં બે થી ત્રણ મકાનમાં તસ્કરોએ ચોરી કરી.એક ની ફરિયાદ નોંધાઇ…

Share

અંકલેશ્વર પંથકમાં તસ્કરોનો તરખાટ ચરમ સીમા પર છે જેથી રહીશોમાં તસ્કરોનો ભય વ્યાપી ગયો છે.ગડખોલ વિસ્તારમાં ગ્રામ પંચાયતની આજુબાજુ ચોરીના બનાવો બન્યા હતા ત્યારે માત્ર એક ચોરીનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.જેની વિગત જોતા ગડખોલના પંચાયત ફળિયામાં રહેતા દીક્ષિત દલપત પટેલ લગ્નપ્રસંગે સુરત ગયા હતા ત્યારે તારીખ ૬-૩-૨૦૧૯ થી ૮-૩-૨૦૧૯ ના સમય દરમિયાન એમના બંધ મકાનના દરવાજાનું તાળું તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી રોકડા ૧૦,૦૦૦ અને સોના-ચાંદીના દાગીના મળી રૂપિયા ૧,૨૯,૦૦૦ની મત્તાની ચોરી કરી હોવાનો બનાવ બનતા અંકલેશ્વર શહેર પોલીસ આ બનાવ અંગે તપાસ કરી રહી છે.

Advertisement


Share

Related posts

ગોધરા : પ્રભાબ્રિજથી મુનલાઈટ વાવડી બુઝર્ગ રોડની વચ્ચે સ્પીડબ્રેકર મુકવાની જીલ્લા કોંગ્રેસ દ્વારા તંત્રને રજુઆત.

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા ઇલાવ ખાતે મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું.

ProudOfGujarat

ખ્વાજા સાહેબની શાનમાં ગુસ્તાખી કરનાર વિરુદ્ધ સૈયદ સોકત અલી સબીર અલીએ કરજણ પોલીસ સમક્ષ લેખિત ફરિયાદ આપી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!