Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંક્લેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ ખાતે બે પ્રોજેક્ટ નુ લોકાર્પણ થશે.

Share

અંક્લેશ્વર સ્થિત જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ગુરૂવારનાં રોજ બે પ્રોજેક્ટની લોકાર્પણ વિધિ યોજાશે.

જયાબેન મોદી હોસ્પિટલ જી.સી.નાહર રોટરી આઈબેંક, રોટરી ક્લબ ઓફ અંક્લેશ્વર અને મહાવીર ઈન્ટરનેશનલ દ્વારા જયાબેન મોદી હોસ્પિટલ ખાતે જી.સી નાહર રોટરી આઈ બેંક અને રઈન વોટર હાર્વસ્ટિંગ પ્રોજેક્ટ નું લોકાર્પણ તા.૨૮ મી નાં રોજ થશે. આ પ્રંસગે મુખ્ય અતિથી તરીકે સ્વામી તદુપાનંદજી અને સ્વામી તનમ્યાનંદજી તથા અતિથિ વિશેષ તરીકે મંડળના દિવ્યજ્યોતિ ટ્રસ્ટ ના ડો. ઉદય ગાજીવાલા, AIA પ્રમુખ મહેશ પટેલ તથા નોટિફાઈડ એરિયા ચેરમેન હિંમત શેલાડીયા પણ ઉપસ્થિત રહેશે.આ બંને પ્રોજેક્ટ જનહિતનાં ઉત્કર્ષ માટે અનિવાર્ય છે. કાર્યક્રમમાં તમામ સંસ્થાઓનાં ચેરમેન તથા ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહેશે.

Advertisement

Share

Related posts

નડિયાદ નગરપાલિકા દ્વારા વોર્ડ વન વિક મિશન કાર્યક્રમની શરૂઆત કરાઇ.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના સારસા ગ્રામ પંચાયતની ચુંટણીમાં પરિવર્તન પેનલ વિજયી.

ProudOfGujarat

ખૈલા હોબે : ભરૂચ જિલ્લાના ૪૩ પોલીસ કર્મીઓની હેડક્વાર્ટર ખાતે બદલી, સ્ટેટ મોનીટરીંગ સેલના એક બાદ એક દરોડાએ પોલીસ સ્ટેશનોમાં નવાજુની કરી..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!