Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

નવા દિવા ગામ વિસ્તારમાંથી ૭ જુગારીયા જુગાર રમતા ઝડપાયા … અગઝડતી અને દાવ પરના રૂ ૨૧૩૦૦ જપ્ત ….

Share

અંકલેશ્વર નજીક આવેલ નવદીવા ગામના શામજી ફળીયા માં નહેર નજીક ૭ જુગારીયા જુગાર રમતા ઝડપાયા હતા દાવ પર લાગેલા અને અગઝડતી ના રૂ ૨૧૩૦૦ પોલીસે જપ્ત કરેલ છે જુગારીયાઓમાં ૧ યોગેશ ઉર્ફે યોગો ગોપાલ વસાવા ૨ જીતુ રમેશ વસાવા ૩ ઠાકોર છીતુ વસાવા ત્રણે રહે નવા દિવા ૪ શશીકાંત ઉર્ફે શશી સુરેશ વાઘ રહે .આંબાવાડી ૫ અમિત ઠાકોર પટેલ રહે હજાત ૬ મહેશ ઉર્ફે મુખરી રમેશ વસાવા રહે.આંબાવાડી અને ૭ વનિસ કિરણ પોમલાં રહે નવા બોરભાઠાને પોલીસે ઝડપી પાડેલ છે અંકલેશ્વર સીટી પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા : વરસાદ ખેંચાતા ખેડૂતોને બિયારણ નિષ્ફળ જવાની ભીતિ…

ProudOfGujarat

ભારતીય ટ્રાઈબલ પાર્ટી ઝઘડિયા તાલુકાના હોદ્દેદારોની વરણી કરાઈ.

ProudOfGujarat

સુરતમાં હીરાના કારખાનામાં રહસ્યમય રીતે એક યુવકનો મૃતદેહ મળ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!