Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

શમીમ ખાનની હત્યા અંગે રૂ એક લાખની સોપારી અપાઇ હતી રોનીની કબૂલાત …રોનીને આસરો આપનાર કોણ?

Share

ભરૂચ
અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં શમીમખાન જમિલખાનની હત્યા કરવામાં આવી હતી જે અંગે એલસીબીએ બે આરોપી મોહમદશાહબાન શેખ અને મોહમદ રિઝવાન શેખ બને ભાઈઓની અટક કરી હતી જેની તપાસ દરમ્યાન રોની નું નામ બહાર આવ્યું હતું જેણે ગોળી મારી હત્યા કરી હતી રૉનીનું નામ મહોમદ સિરાજ અસારી રહે ઝરખડ ને એલ સી બી પોલીસ લઇ આવી હતી જેની તપાસ દરમ્યાન તે ઘટનાના એક સપ્તાહ પહેલા આવ્યો હોવાંની ચોંકવનારી વિગત સપાટી પર આવી છે તેણે ટેસ્ટ ફાયરિંગ કર્યુંહતું તેમજ તે ક્યાં મિત્ર ને ત્યાં રોકાયો હતો તે તપાસનો વિષય બની ગયો છે.

Advertisement

Share

Related posts

નડિયાદની હરિપાક સોસાયટીમાં બંધ મકાનમાંથી તસ્કરો દાગીના લઈ ફરાર

ProudOfGujarat

સંયુક્ત કુટુંબમાંથી હિસ્સો મેળવવા મોરબીના ઠાકર પરિવારના સભ્યોએ ખખડાવ્યા કોર્ટના દ્વાર.

ProudOfGujarat

પાવાગઢ ખાતે આઠમા નોરતે મહાઆરતી યોજાઇ : 1100 દિવડાઓથી માતાજીની આરતી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!