Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર તાલુકાના નવાકાશિયા કોઠી ફળિયાનાં એક ધર માંથી વિદેશી દારૂ ઝડપાયો …

Share

અંકલેશ્વર તાલુકાના નવાકાશિયા કોઠી ફળિયામાં રહેતા વિનોદભાઈ પાંચાભાઇ વસાવા ને ત્યાં ગેરકાયદેસર વિદેશી દારૂનું વેચાણ કરતો હોય જેની બાતમી મળતા શહેર પોલીસ સ્ટેશનના જમાદાર બીપીનભાઈ પોતાના સ્ટાફ જોડે રેડ પાડતા વાળા ના ભાગે 180ml ની ૯૩નગ બોટલ લો કિંમત રૂ 9300 નો દારૂ ઝડપી પાડયો હતો આ રેડ પાડતા વસાવા ફરાર થવામાં સફળ રહ્યો હતો આ ગુનો દાખલ કરીને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે હાલમાં અંકલેશ્વર શહેર પોલીસ એક્શનમાં હોય શહેરના બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે

Advertisement

Share

Related posts

ઝઘડિયાના રાજપારડી ગામે સ્ટેટ મોનીટરીંગ સેલની રેઇડ દરમિયાન વિદેશી દારૂ વેચતો સગીર યુવક ઝડપાયો.

ProudOfGujarat

કેન્દ્રિય કૃષિ મંત્રી રાધા મોહન સિંઘે અતિ વિરાટ સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના ચરણોમાં કરી ભાવવંદના

ProudOfGujarat

અંકલેશ્વરઃ ઉમરવાડાની સીમમાંથી 6.68 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો અંકલેશ્વર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!