Proud of Gujarat
GujaratFeaturedINDIA

તાલુકા પોલિસ સ્ટેશન અંકલેશ્વર રાત્રી દરમિયાન પાનોલી ગામ તરફ જવાના માર્ગ ઉપર થી બે વાહનો સહિત આરોપી ની ધરપકડ

Share

તાલુકા પોલીસ સ્ટેશન અંકલેશ્વર રાત્રી દરમિયાન પાનોલી ગામ તરફ જવાના માર્ગ ઉપર થી બે વાહનોમાં શંકાસ્પદ હિલચાલ કરતા હોય પેટ્રોલિંગ કરી પોલીસને શંકા જતા તપાસ કરતા જેમાંથી ક્રૂડ ઓઈલના ચાર જેટલા કારબાવો મળી આ ક્રૂડ ઓઈલ ચોરી કરી હોય જેના આધારે પાનોલી ગામના રહીશ સકીલ રફીક સૈયદ ટાંકી ફળિયા પાનોલી તેમજ અન્ય રિક્ષાચાલક વિનોદભાઈ નટવરભાઈ વસાવા આ બંનેની અટકાયત કરી તાલુકા પોલીસ મથકમાં 41 d મુજબ ગુનો દાખલ કરી જેમાં એક કારનંબર GJ 05 CJ 8280 તેમજ એક રીક્ષાનંબરGJ 16 AT 1111 મોબાઈલ રોકડ રકમ મળી 4.62.600 નો મુદ્દામાલ કબજે કરી આ crude oil કોની પાસેથી લાવ્યા તેની તપાસ તાલુકાના હેડ કોન્સ્ટેબલ ગણપતભાઈ ચલાવી રહ્યા છે

Advertisement

Share

Related posts

વરુણ ભગતનો હોટ મોનોક્રોમ લુક જોઈને મહિલા ચાહકોને પરસેવો છૂટી ગયો – જુઓ કેટલીક તરસની કોમેન્ટ્સ

ProudOfGujarat

રાજપીપળા : ગરુડેશ્વર ખાતે નર્મદા કોંગ્રેસ દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત રેલી નીકળી.

ProudOfGujarat

નેત્રંગ ચાર રસ્તા ખાતે અન્ન અધિકાર અભિયાન અને મોંઘવારી સહિતના મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!