-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર શહેર માં કાસીયા.માંડવા ગામ ખાતે બેફામ બની વિદેશી દારૂ નો વેપલો કરવા માટે લાવવા માં આવેલ હજારો ના દારૂ ના જથ્થા સાથે બુટલેગર ફુલચંદ વસાવા ઉર્ફે કમલેશ ને શહેર પોલીસે બાતમીના આધારે દરોડા પાડી અંદાજીત ૭૬જેટલા વિદેશી દારૂ ના કોટર અને ૩૬ જેટલા બિયર ના ટીન સાથે ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી……….
