Proud of Gujarat
GujaratFeaturedINDIA

જી આઈ એલ કંપની દ્વારા મફત નોટબુક અને દફતર નું વિતરણ કરાયું

Share

અંકલેશ્વર તાલુકાના અંડાડા ગામ ખાતે પ્રાથમિક શાળા કન્યા સ્કૂલમાં આજરોજ જી.આઈ.એલ કંપની દ્વારા વિદ્યાર્થીનીઓને નોટબુક તેમજ દફતરનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું આશરે 485 થી વધુ વિદ્યાર્થીનીઓને લાભ આપવામાં આવ્યો હતો બેટી પઢાઓ બેટી બચાવો અભિયાન હેઠળ કંપની પોતાના સી એસ આર ફંડમાંથી આ કાર્ય કર્યું હતું કંપનીના જે.આર પંચાલ મહેશ પટેલ .બોઝ તેમજ અંદાડા સ્કૂલના મુખ્યશિક્ષક વૈભવિબેન મેહતા તેમજ શિક્ષકો કાન્તીભાઈ પટેલ શિક્ષિકાઓ વિદ્યાર્થીનીઓ વાલીઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા

Advertisement

Share

Related posts

રાજ્યમાં સ્વાઇન ફલૂથી વધુ 2 લોકોનાં મોત, 24 કલાકમાં 17 નવા કેસ નોંધાયા

ProudOfGujarat

હાલોલ : ટીમ સહાય ટ્રસ્ટ અને જી વોલ્ટ ટ્રાન્સફોર્મર કંપનીનાં સંયુક્ત ઉપક્રમે સ્કૂલ યુનિફોર્મનું વિતરણ કરાયું.

ProudOfGujarat

નકલી ચલણી નોટો સાથે ઝડપાયેલા રાધારમણ સ્વામી સહિત ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા ૪ દિવસના રિમાન્ડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!