બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર ખાતે આવેલ ગ્રામીણ વિસ્તાર માં એક ૭ વર્ષીય બાળકી ને લાલચ આપી તેના શરીર ના ભાગે શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદ બાળકી ની માતા એ શહેર પોલીસ મથકે આપી હતી…….
અંકલેશ્વર ના ગ્રામીણ વિસ્તાર માં રહેતી ૭ વર્ષીય રીક્ષા ચાલક ની દીકરી ને ચિરાગ પટેલ નામ ના ઈશમે દાદાની વસ્તુ લઇ જા તેવી લાલચ આપી પોતાના મકાન ના માળ ઉપર લઇ જઇ તેના મોઢા ના ભાગે તેમજ શરીર ના અન્ય ભારે શારીરિક અડપલા કરતા બાળકીએ ભાગી જઈ ઘટના અંગે જાણ તેના ઘર માં કરતા તેઓ એ ઘટના અંગે ની ફરિયાદ અંકલેશ્વર શહેર પોલીસ મથકે નોંધાવી હતી…….
અંકલેશ્વર શહેર પોલીસે બાળકીની માતા ની ફરિયાદ ના આધારે બાળકી સાથે અડપલા કરનાર ચિરાગ પટેલ નામ ના ઈશમ ની અટકાયત કરી તેના વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરી હતી…….