Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંક્લેશ્વર મ્યુ. એમ્પ્લોઈઝ નાં ચેરમેન તરીકે બીજા વર્ષ કમલેશ મહેતાની વરણી.

Share

અંક્લેશ્વર નગરપાલિકા નાં કર્મચારીઓના મંડળીનાં ચેરમેન તરીકે સતત બીજા વર્ષ કમલેશ મહેતાની સર્વાનુમતે વરણી કરાઈ છે.

ધી અંક્લેશ્વર મ્યુનીસીપલ એમ્પ્લોઈઝ કો- ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી લિમિટેડ હાલ ૧૦૦ મા વર્ષમાં પ્રવેસી રહી છે. આ મંડળીનાં  ચેરમેનની હાલમાં  યોજાયેલી ચૂંટણીમાં પાલિકાનાં કર્મચારી કમલેશ મહેતાની સતત બીજા વર્ષ સર્વાનુમતે બિનહરીફ વરણી થતાં મંડળીનાં સભ્યોમાં આંનંદની લાગણી પ્રવર્તી રહી છે. મંડળીના સ્ભ્યોએ કમલેશ મહેતાને અભિનંદન પાઠવ્યા હતાં. કમલેશ મેહતાએ કર્મચારીઓનાં પ્રશ્નોને વાચા આપવાની તેમ જ તેમને સોંપાયેલી જવાબદારી પુર્ણ કરવાની બાંહેધરી આપી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ દૂધધારા ડેરી દ્વારા પૂર અસરગ્રસ્ત તવરા ગામના પશુપાલકોને પશુદાણનું વિતરણ કરાયું

ProudOfGujarat

ગારદા – મોટાજાંબુડા વચ્ચેથી પસાર થતી મોહન નદીનો ચેક ડેમ ઓવરફ્લો

ProudOfGujarat

વડોદરા : મરી મસાલાની આડમાં કન્ટેનરમાં લવાયેલો દારૂનો જથ્થો ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!