અંકલેશ્વર મામલતદાર ઓફિસ તાલુકા તેમજ શહેર જીઆઇડીસી વિસ્તારની એક માત્ર જવાબદારી સંતોષતિ સંસ્થા છે જેના ચિત્રે હાલ જોવા મળી રહ્યા છે મામલતદાર કમ્પાઉન્ડમાં આવેલ ખુલ્લી જગ્યામાં ઉજ્જડ થવા પામ્યો છે ઘાસ ઊગી ગયું છે એ જ વાવેલા વ્રુક્ષો પણ સુકાઈ ગયા છે મામલતદાર કચેરીમાં પ્રજા માટે મુકેલી બેન્ચીસ તે પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે અને કચેરીમાં આવતા અરજદારોને બેસવાની પણ જગ્યા નથી પીવાના પાણીના પણ કોઈ ઠેકાણા જોવા મળતા નથી આસપાસ ગંદકીનું સામ્રાજય જોવા મળી રહ્યું છે એશિયાનું સૌથી મોટી જીઆઇડીસીનું નું બિરુદ પામેલ અંકલેશ્વર મામલતદાર કચેરીની હાલત દયનીય છે અંકલેશ્વર મા ઘણી મોટી ખ્યાતનામ સંસ્થાઓ પણ જોડાયેલી છે પરંતુ પોતાના સ્વાર્થ હોય એવું લાગી રહ્યું છે નેતાઓ પણ અવાર-નવાર કચેરીની મુલાકાત લેતા હોય છે પરંતુ રાજકીય પાર્ટી ના નેતાઓને પ્રજા માટે કોઈપણ પ્રકારની લાગણી એવું લાગી રહ્યું લાગતું નથી અત્યંત જરૂરી એવા સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા નથી સરકારે તમામ ઓફિસોમાં કર્યા હોય પરંતુ મામલતદાર કચેરીમાં ન હોય એવું લાગી રહ્યું છે કોઈ અપ્રિય ઘટના બની જાય તો એના માટે જવાબદાર કોણ હશે તાકીદે ભરૂચ જિલ્લા સમાહર્તા પ્રજાહિતમાં નિરાકરણ એ જરૂરી છે
અંકલેશ્વર મામલતદાર કમ્પાઉન્ડમાં આવેલ ખુલ્લી જગ્યામાં ઉજ્જડ થવા પામ્યો છે
Advertisement