લેપ્રોસ્કોપી એટલે કે દુરબિનથી થતી ફ્રી હોલ સર્જરી જે અધ્યતન સર્જરી ક્રિયા છે જેમાં ઓછા માં ઓછુ લોહીનું નુકશાન થાય છે અને દર્દી જલ્દીથી સારો થાય છે.આવો જ એક અધ્યતન લેપ્રોસ્કોપી વિભાગ અંક્લેશ્વરના જયાબેન મોદી હોસ્પિટલ ખાતે શરૂ કરવામાં આવ્યો છે જે રોટરી ક્લબ ઓફ અંક્લેશ્વર અને રોટરી ઇન્ટરનેશનલ ક્લબ યુ.એસ.એ.ના સહકારથી શરૂ થયેલ છે.જયાબેન મોદી હોસ્પિટલના ટ્રસ્ટી કમલેશ ઉડાણી,અશોક પંજવાણી, મનીષ શ્રોફ, હિતેન આનંદપુરા, ઇશ્વર સજ્જન, રોટરી ડિસ્ટ્રીક્ટ ગવર્નર રૂચીર જાની તેમજ આશિષ અજમેરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા…
Advertisement