Proud of Gujarat
INDIAFeaturedGujarat

ગુમ થયેલ બે છોકરીઓને સોધી કાઢતી અંક્લેશ્વર શહેર પોલીસ….

Share

અંક્લેશ્વર શહેર પોલીસ ને ગુમ થયેલ બે છોકરીઓને સોધી કઢવામાં સફળતા પ્રાપ્ત થઇ છે. આ અંગે ની વિગત જોતા બે છોકરીઓ કે જેમાં (૧) કિરણબેન રામવિલાર પાસવાન રહે. મહેંદ્રનગર,ગડખોલ તા.અંક્લેશ્વર તેમજ (૨) અભીનિશા બેન લાલબહાદુર સિંગ  રહે. મહેંદ્રનગર,ગડખોલ તા.અંક્લેશ્વર.બન્ને પરપ્રાંતીય યુવતીઓ છે જે ગુમ થયા હોવાની ફરીયાદ નોંધાઇ હતી જેને ગણતરીના કલાકોમાં અંક્લેશ્વર સિટી પોલીસનાં પી.આઇ. જે.જી.અમીન અને તેમની ટીમે ઝડપી પાડેલ છે….

Advertisement

Share

Related posts

માતરીયા તળાવની કમ્પાઉન્ડ વોલ સાથે ફોરવ્હીલર અથડાતા ધરાશયી

ProudOfGujarat

આ ગાંધી નું ગુજરાત છે મોદી નું નહીં- ઓનકાર સિંહ

ProudOfGujarat

ઝઘડિયા : ઉમલ્લા દુ વાઘપુરા ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઊજવણી નિમિત્તે વૃક્ષ રોપણ કરવામાં આવ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!