Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલ તક્ષશિલા વિદ્યાલય ખાતે આજરોજ ડ્રોઈંગ કોમ્પીટીશન આયોજન કરવામાં આવ્યું હતું

Share

  • અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલ તક્ષશિલા વિદ્યાલય ખાતે સર્જનમ ના નેજા હેઠળ ડ્રોઈંગ કમ્પીટીશન નું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં બાળકોએ ,ક્લીન ઇન્ડિયા ,સેવ ગર્લ ,માય ફેવરેટ ,નેચરલ ઉપર ડ્રોઈંગ ચિત્રો બનાવ્યા હતા આવ્યા હતા કમ્પ્યૂટેશનલ વિજેતા બનેલાઓને શિલ્ડ એનાયત કરાયા હતા આ ડ્રોઈંગ કમ્પીટીશન ના મુખ્ય જજ તરીકે મહેશ ભાઈ વસાવા નીતાબેન પટેલ ,અતુલ યા બેન સૂર્વે સેવા આપી હતી સ્કૂલના પ્રિન્સિપાલ જશવંતભાઈ પરમાર શિક્ષક ગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ હાજર રહ્યા હતા.


Share

Related posts

ઉર્વશી રૌતેલાએ LV બ્રાન્ડનો રૂ. 7 લાખનો લુક બતાવ્યો…

ProudOfGujarat

વડોદરા : સયાજીના બાળ સારવાર વિભાગે સારવારની સાથે ઉમેરી સંવેદના…જાણો.

ProudOfGujarat

લીંબડી દોલતસાગર વચ્ચે આવેલ ટેકરીની દુર્દશા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!