Proud of Gujarat
Uncategorized

અંકલેશ્વર ખાતે રવિવારે જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા મેરેથોન યોજાશે…

Share

અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા રવિવારે તા. ૨૫ મીના રોજ પાંચ કિલોમીટરની મેરેથોનનું આયોજન કરાયું હતું.

રવિવાર તા. ૨૫ મીના રોજ વર્લ્ડ ડાયાબિટીસ ડે છે મધુપ્રમેહનાં આ રોગો અંગે લોકોમાં જાગૃતિ આવે અને પોતાનાં સ્વાસ્થ માટે પણ લોકો સજાગ બને એ હેતુથી આ પાંચ કિલોમીટરની મેરેથોનનો કાર્યક્રમ યોજાનાર છે જીઆઈડીસી સ્થિત ડી.એ.આણંદ્પુરા કોમ્લેક્ષ ખાતેથી સવારે ૭ કલાકે મેરેથોન રન શરૂ થશે અને જોગર્સ પાર્ક, સરદાર પાર્ક સહિતનાં વિસ્તારોને સાંકળી લેતાં રૂટ પર પાંચ કિલોમીટર જેટલું ફરીને જયાબેન મોદી હોસ્પિટલ ખાતે એનું સ્માપન થશે. આ “ રેન ફોર યું “ મોટી સંખ્યામાં યુવક યુવતીઓ સહિત રહિશો પણ જોડાશે.

Advertisement

Share

Related posts

ભરૂચની ગેબિયન વોલ પ્રકરણમાં આખરી નિર્ણય આપવા આર.ટી.આઈ એક્ટીવીસ્ટ ધવલ કાનોજીયાની જીલ્લા કલેકટરને રજૂઆત

ProudOfGujarat

ઉધના પોલીસે મોટરસાયકલ ની ચોરી કરતા આરોપીને ઝડપી પાડયો.

ProudOfGujarat

ભરૂચ એસ ઓ જી પોલીસે અંકલેશ્વર ના નિરાંત નગર રોડ પર થી ગાંજા ના જથ્થા સાથે એક વૃધ્ધ ની અટકાયત કરી હતી……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!