Proud of Gujarat
GujaratFeaturedINDIA

૫૧ મો મેગા રકતદાન કેમ્પ યોજાયો

Share

અંકલેશ્વર માનવ મંદિર ખાતે ૫૧ મો રકતદાન કેમ્પ નુ આયોજન કરવામા આવ્યુ હતુ. જ્ઞાનતીના ઉપક્રમે છેલ્લા  વર્ષથી બલ્ડ ડોનેશન કેમ્પ યોજાય છે. જેમા અત્યારા સુધી ૯૦૦૦ વધુ યુનિક બલ્ડ એકત્રીત કરવામા આવ્યુ છે. પ્રમુખ હિંમતભાઈ દેવાણી, ઉપ્રમુખ કાંતીભાઈ ,તેમજ મયુર ભાઈ કોઠારીયા, ધર્મેશ ઢોવડીયા, પંકજ ભાઈ વિધિપ ગજેરા, મુકેશ ચોવટીયા વગેરે ના સાહયોગથી દર ત્રણ મહીને મેગા બલ્ડ કેમ્પનુ આયોજન કરવામા આવે છે.

Advertisement

Share

Related posts

ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતીમાં વહાલા- દવલાની સરકારની રાજનીતિ ને ખુલ્લી પાડી રાજપીપળામાં યુવાનોએ કલેકટરને આવેદન પાઠવ્યું

ProudOfGujarat

ભરૂચ શહેરની અનોખી પુસ્તકાલય જેમાં રોજ ઉજવાય છે પક્ષી દિવસ…જાણો વધુ.

ProudOfGujarat

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ ગરીબ લોકોની ગંભીર બિમારીની સારવારમાં સહાય કરશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!