Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેતેશ્વર મોબાઈલ શોપ ખાતેથી આધાર પુરાવા વગરના ૪૭ મોબાઈલ ઝડપી પાડતી એલ.સી.બી …

Share

ભરૂચ જિલ્લા ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક એલ.એ.ઝાલાની સુચના અનુસાર ભરૂચ એલ.સી.બી પોલીસ ઈન્સ્પેક્ટર વાય.જી.ગઢવી તેમજ અંકલેશ્વર ટીમે પ્રતીન ત્રણ રસ્તા નજીક આવેલ રોશન શોપીંગ સેન્ટરમા આવેલ ખેતેશ્વર મોબાઈલ દુકાન માંથી આધાર પુરાવા કે બીલ વગરના ૪૭ મોબાઈલ કિંમત રૂપિયા ૫૧૭૦૦ ઝડપી પાડેલ હતા. દુકાનના માલિક ભૈરારામ ભગવાનારામ પુરોહિત વિરૂધ્ધ કયદેસરની કાર્યવાહી કરી ભરૂચ શહેર પોલીસ સ્ટેશનને શોપવામાં આવેલ છે.

આ કામગીરીમાં ભરૂચ એલ.સી.બી ના પો.સ.ઇ વાય.જી.ગઢવી, હે.કો. ઉપેન્દ્ર કેશરામભાઈ, પો.કો તરૂણભાઈ રવજીભાઈ તથા પો.કો સરફરાજ મહેબુબભાઈ નાઓ દ્વારા કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

જી.એમ.ડી.સી નિગમનો અહંકાર ભરેલ કારભારમાં ડ્રાઈવરો અને કામદરો પ્રાથમિક સુવિધાઓથી વંચીત.

ProudOfGujarat

અમદાવાદમાં ધો. 10 -12 ના રિપીટર વિદ્યાર્થીઓએ માસ પ્રમોશનની માંગ સાથે DEO કચેરીએ હલ્લાબોલ કર્યો.

ProudOfGujarat

માંગરોળ : ઝંખવાવ રેસ્ટ હાઉસ ખાતે વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!