Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરઃ ઉમરવાડાની સીમમાંથી 6.68 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો અંકલેશ્વર

Share

 

અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામની સીમમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો હોવાની ડી સ્ટાફને જાણ થતાં બુધારની મોડી રાત્રે ડી સ્ટાફ અને અંકલેશ્વર શહેર પોલીસે બાતમી વાળી જગ્યા ઉપર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ઉમરવાડા ગામ તરફ જવાના રસ્તા ઉપર ગસ્બા વગાની સીમમાં આવેલા બાવળીયામાંથી વિદેશી દારૂની પેટીઓ સંતાડેલી મળી આવી હતી.

Advertisement

જેનો કબજો લઈ પોલીસ મથકે લવાતાં કુલ નંગ 6280 બેટલ જેની કિંમત રૂપિયા 6.68 લાખ રૂપિયા આંકવામાં આવી હતી. આ દારૂનો જથ્થો અંકલેશ્વરનાં કાગદીવાડમાં રહેતા સુજાતખાન ઉર્ફે સંજુ બસીર ખાન પઠાણનો હોવાની પોલીસને જાણ થઈ હતી. હાલ તો પોલીસે ગુનો નોંધી સુજાતખાનની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.


Share

Related posts

પંચમહાલ : મોરવા હડફ તાલુકા વિધાનસભા કોંગ્રેસ પરિવાર દ્વારા આયોજિત સંવાદ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

નેશનલ હાઇવે પર સાંકરદા પાસે જી.એસ.ટી ચેકિંગ દરમિયાન સફેદ પાઉડરની આડમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

સુરતમાં ઘરફોડ ચોરી કરતા બે રીઢા ચોરને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ડીંડોલી પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!