-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ સવાર ના સમયે અંકલેશ્વર નેશનલ હાઇવે ૮ ઉપર આવેલ સહયોગ હોટલ ની નજીક ના ભાગે થી અજાણી મહિલા નો મૃતદેહ મળી આવતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો ….
બનાવ અંગે ની જાણ નજીક ના પોલીસ મથક માં કરવામાં આવતા પોલીસે મૃતદેહ નો કબ્જો મેળવી લાશ ને પી એમ કાર્યવાહી અર્થે ખસેડી મહિલા ના મરણ અંગે ના કારણો અંગે વધુ તપાસ હાથધરી હતી…….
