Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર ખાતે આવેલ ઝેનિથ હાઇસ્કૂલ માં સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું

Share

હજારથી વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો

Advertisement

અંકલેશ્વર ખાતે આવેલ ઝેનિથ હાઇસ્કૂલ માં તારીખ 21/ 10/ 2018 ના રવિવારના રોજ મફત સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ અને શબનમ સાર્વજનિક હેલ્થ એન્ડ એજ્યુકેશનલ ટ્રસ્ટ ના સહયોગથી કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં બાળકોના રોગ, આંખના રોગ, હાડકાના રોગ, સર્જરી વિભાગ ચામડી રોગ સહિતના અન્ય રોગોનો મફતમાં ચેક અપ કેમ્પ યોજાયો હતો આ કેમ્પ મા સવારના 9:30 કલાકથી ૧ કલાક સુધી દર્દીઓને ચેકઅપ કરી આપવામાં આવ્યું હતું આ કેમ્પનું હજારથી વધુ લોકોએ લાભ લીધો હતો અને ચેકઅપ દરમિયાન મોટા રોગ વાળા દર્દીઓને ૫૦ ટકા રાહત દરે ખાનગી હોસ્પિટલમાં સારવાર સહિત હોસ્પિટલ સુધી પહોંચાડવાના ખર્ચો ટ્રસ્ટ દ્વારા ઉઠાવવામાં આવશે તેવી ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે જેને લઇ જરૂરિયાતમંદ દર્દીઓમાં ખુશીની લહેર છવાઇ ગઇ હતી.કેમ્પનો લાભ લેવા વાળા દર્દીઓએ ટ્રસ્ટ અને હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો.


Share

Related posts

કરજણના હલદરવા ગામના પાટિયા નજીક મોટરસાઈકલ સવારે મહિલાને અડફેટે લેતા ઇજાગ્રસ્ત

ProudOfGujarat

27 જૂનથી થિયેટર ખોલવા સરકારે મંજૂરી આપી : અમદાવાદ મલ્ટિપ્લેક્ષ એસોસિયેશનનો જુલાઈથી શરૂ કરવાનો નિર્ણય.

ProudOfGujarat

અંકલેશ્વરના મુલદ નજીક ખાનગી ટ્રાવેલ્સની બસમાં સવાર આંગડિયા પેઢીના કર્મી પર ફાયરિંગ કરી લૂંટનો નિષ્ફળ પ્રયાસ,પોલીસે કરી ઠેરઠેર નાકાબંધી..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!