Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર સંજાલી ગામ ના ખેતર માંથી અજાણ્યા ઈસમ નો મૃતદેહ મળ્યો-હત્યા ની આશંકા

Share


બનાવ અંગે ની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રૂરલ પોલીસ મથક ની હદ વિસ્તાર માં આવેલ સંજાલી ગામ ખાતે આવેલ તળાવ પાસે માં ખેતરમાંથી અજાણ્યા ઈસમ નો મૃતદેહ મળી આવતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો.. હાલ સમગ્ર મામલે અંકલેશ્વર રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલા અંગેની વધુ તપાસ હાથધરી છે…

મૃતક ઈસમ ના શરીર ઉપર ઇજાના નિશાન..!

Advertisement

ખેતર માંથી મળેલ અજાણ્યા ઈસમ ના મૃતદેહ ના શરીર ઇજાના નિશાનો જોવા મળ્યા હતા..જેના પ્રાથમિક અનુમાન મુજબ આ ઈસમ ની હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે…
મૃતક ઈસમ કોણ છે અને મોત અંગે શુ કારણ હોઈ તે દિશામાં પોલીસ તપાસ તેજ..!
સંજાલી ગામ ના ખેતર માંથી મળેલ આ અજાણ્યા ઈસમ કોણ છે અને ક્યાં કારણોસર તેનું મોત થયું છે તે દિશામાં હાલ પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે સાથે જ મૃતક ઈસમ ની ઓળખ વિધિ હાથધરી છે.


Share

Related posts

અંકલેશ્વર – ભરૂચ એલસીબીએ વિદેશી દારૂની બોટલો સાથે એક મહિલાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

ભરૂચ : નર્મદા નદીનાં પૂરનાં પાણી ઓસર્યા બાદ કતોપોર બજાર, ચાર રસ્તા પર કચરાનાં ઢગ જોવા મળ્યા.

ProudOfGujarat

મહેમદાબાદ નગરપાલિકાની ચૂંટણીમાં ૧૧૯ ફોર્મ ભરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!