Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વહેલી સવારે સૌરાષ્ટ્ર થી તામિલનાડુ કપાસ ની ગાંસડી જતી ટ્રકને ત્રણ અજાણ્યા ઈસમોએ ડ્રાઈવરને માર મારી નાસી છુટયાની ઘટના સામે આવી છે

Share

અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વહેલી સવારે સૌરાષ્ટ્ર થી તામિલનાડુ કપાસ ની ગાંસડી જતી ટ્રકને ત્રણ અજાણ્યા ઈસમોએ ડ્રાઈવરને માર મારી નાસી છુટયાની ઘટના સામે આવી છે આ ટ્રક જસદણ તાલુકાથી સોમનાથ કોટેક્ષ જીનમાંથી 125 નંગ કપાસ ની ગાંસડી તામિલનાડુના કોઇમ્બતુર જતી હતી આ ટ્રક અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 ઉપર ગામ પાસે મળસ્કે સવારે આ ટ્રક માલિકની શ્રી રામ નામ ઓફિસ આવેલ હોય ડ્રાઈવરે ટ્રક ઉભી રાખી પોતાની ઓફિસે ડ્રાઇવર પ્રભુ પલની વનિયર તેમજ જોડે ના ડ્રાઇવર અંબુરાજ જયરાજ વનિયર રહે તમિલનાડુ ના ઓને ત્રણ જેટલા અજાણ્યા હિન્દી ભાષા બોલતા ઈસમોએ બંધક બનાવી આંખે પાટા બાંધી દઈ લઈ રસ્તામાં છોડી રહી નાસી છૂટ્યા હતા ત્રણ જેટલા ઈસમોએ આપની ચોરી કરી છે આ અંગે શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.ટ્રક નંબર TN 34 U 9927 જેની કિંમત આશરે ૧૦ લાખ તેમજ કપાસ ની ગાંસડી ૧૨૫ જેની કિંમત 28 લાખ 75 હજાર 500 રૂપિયા ના મોબાઈલની ચોરી કરી નાસી છૂટયા છે આ ઘટનાની ફરિયાદ થતાં અંકલેશ્વર શહેર પોલીસ તપાસ આરંભી છે

Advertisement

Share

Related posts

રાજપીપળા નગરમાં વેરા વધારા મુદ્દો બન્યો રાજકીય ખેલ કેટલાક સભ્યો ચૂંટણી કારણે પ્રસિદ્ધિ માટે વિરોધ કરે છે.

ProudOfGujarat

ભરૂચના ટંકારીયા ગામની સીમમાં આવેલા બકરા ફાર્મમાંથી ૧૫ બકરાઓની ચોરી થતા પશુપાલકોમાં ફફડાટ…

ProudOfGujarat

સુરત:પલસાણામા ટેમ્પોએ પલટી મારતા ટેમ્પામાં સવાર 25 થી વધુ મજૂરો ઈજાગ્રસ્ત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!