Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરઃ રામકૂંડમાંથી તરતી હાલતમાં મહિલાનો મૃતદેહ મળ્યો

Share

 

શહેર પોલીસને જાણ થતાં સ્થળ ઉપર પહોંચી મહિલાની કાર્યવાહી હાથ ધરી

Advertisement

અંકલેશ્વરનાં શહેર વિસ્તારમાં આવેલા રામકુંડ મંદિર ખાતે આવેલા જળ કુંડમાંથી એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી આ અંગે વાયુ વેગે આ વાત શહેરમાં પ્રસરતા આ મરનાર મહિલા નામે મંજુલાબેન છગન લાલ મોદી ઉંમર વર્ષ 62 ના હો રહેવાસી જૂની શાકમાર્કેટ જેઓ સવારે ઘરેથી એમના નાના ભાઈ રાજેન્દ્ર ભાઈ ને કહ્યું હતું હું રામકુંડ મંદિરે દર્શન કરવા જાઉ છું તેમ કહી ઘરેથી નીકળ્યા હતા પરંતુ મોડે સુધી ઘરે ન પહોંચતા રાજેન્દ્ર ભાઈ શોધખોળ આરંભી હતી ત્યાં તેમને આ વાતની જાણ થતા પહોંચી જતા તેમને પોતાની બેન હોવાનું કબૂલ્યું હતું આ લાશનો કબજો મેળવી લઈ શહેર પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે


Share

Related posts

ભરૂચ : અભ્યાસ અર્થે વિદેશ જતા વિધાર્થીઓ માટે વેકિસનેશનનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ગોધરા : મોદીના કાર્યક્રમમા કેટલીક બસ ફાળવતા ખાનગી વાહનચાલકોને ઠાસોઠાસ ભરીને દોડાવ્યા

ProudOfGujarat

રાજપીપળામાં હવે વ્યાજખોરોની ખેર નથી નર્મદા જિલ્લા પોલીસ વડાનું સરાહનીય કાર્ય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!