Proud of Gujarat
GujaratFeaturedINDIA

ડ્રાઇવરની ઊંઘ નો ફાયદો ઉઠાવી ૧૩ લાખ ઉપરાંતની ચોરી કરી ચોર ફરાર થઈ ગયો હતો

Share

 

પ્રાપ્ત વિગત મળતી માહિતી અનુસાર અંકલેશ્વરની હોટલ પાસે તારીખ 12 10 2018 ના રોજ રાત્રી દરમિયાન સુરત થી અમદાવાદ જતો આઈસર ટેમ્પો જેમાં જય માતાજી પરિવહન પ્રાઇવેટ લિમિટેડ ટ્રાન્સપોર્ટ ના ટેમ્પામાં અલગ અલગ પ્રોડક્ટ ના સાંભળ્યો હતો જેમકે મેડિસન હાથમાં પહેરવાની બંગડી બુટ્ટી ઓ ડ્રાઇવર રાત્રી દરમિયાન પોતાની ઉંઘ કડવા આઇસર ટેમ્પોમાં સૂઈ ગયો હતો અને જ્યારે ચાર વાગે ડ્રાઇવર ઊંઘમાંથી ઊઠીને જોયું તો ગાડીમાં ભરેલો સામાન જેમકે મેડિસન ના 36 કાર્ટુન તથા બંગડી ના બોક્સ વગેરે મળી કુલ ૧૩ લાખ ઉપરાંતની ચોરી કરી કોઈ ચોરી ફરાર થઈ ગયો હતો તેની જાણ થતાં જ ડ્રાઈવરે જય માતાજી પરિવહન પ્રાઇવેટ લિમિટેડ માલિકને જાણ કરી હતી અને માલિક ચંદ્ર ભૂષણ નારાયણ આવી અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ આવી આગળની હાથ ધરી હતી

Advertisement

Share

Related posts

વડોદરાનું ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન કરી રહ્યું છે દર્દીઓના સ્વજનોની ભોજન સેવા.

ProudOfGujarat

વલસાડમાં નવરાત્રી માટે પાર્ટી પ્લોટમાં તૈયારી શરૂ

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં આમોદ અને જંબુસર તાલુકામાં ભેંસોમાં ગળસુંઢાનો રોગ ફેલાતા 15 થી વધુ ભેંસોનાં મોત નીપજયાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!