અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 2 મા નીરાત નગરના સ્થાનિકો ગટર લાઈન તથા ઉભરતા પાણીથી ત્રાહિમામ છેવટે કંટાળીને સ્થાનિકોએ અંકલેશ્વર નગરપાલિકા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની ચીમકી આપતા અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ અને સભ્યશ્રી ઘટના સ્થળે પહોંચી ની મુલાકાત લીધી હતી તેમાં સ્થાનિક હોય અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ અને સભ્ય પર રાષ્ટ્રીય આક્રોશ વ્યક્ત કર્યો હતો અને સોસાયટીમાં કામ જ નહીં થતા હોય તેવી પણ અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી વર્ષો જૂની સમસ્યા ગટર લાઈન જેમાં સ્થાનિકોને ખૂબ હાલાકી ભોગવવી પડતી હોય અને ડેન્ગ્યુ મલેરિયા જેવા કેસો પણ ખૂબ માત્રમાં નોંધાયા હોય તેઓ પણ તેમને જણાવ્યું હતું વહેલા તકે ઇન્દિરા નગર ની સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો સ્થાનિકો ગાંધીનગર સુધી પણ જઈશું તેવી ચીમકી આપી હતી જ્યારે આ બધી વાત ના જવાબ અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખને પૂછવામાં આવ્યા જ્યારે તેમને થઈ જશે તેવું જણાવી ઘટનાસ્થળેથી બહાનું કાઢી જતા રહ્યા હતા અને મીડિયા સમક્ષ પણ વાત કરવાનું પણ ના પાડી દીધી હતી ઇન્ટરવ્યુ જોઈએ તો મારી ઓફિસ પર આવ જો તેવું તેમણે જણાવ્યું હતું