Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરઃ સારંગપુર ગ્રામ પંચાયતનાં સરપંચ અને તલાટી લાંચ લેતાં ACBના હાથે ઝડપાયા

Share

 

અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી રૂપિયા 10 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે.

Advertisement

સરપંચ ગોપાલ વસાવા અને તલાટી દિનેશ પટેલ સારંગપુર ગ્રામ પંચાયતમાં સ્ટ્રીટ લાઈના બરોડાના સપ્લાયર પાસેથી બિલ પાસ કરાવવા માટે રૂપિયા 10 હજાર માગ્યા હતા. બાદમાં સપ્લાયર દ્વારા

એસીબીમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે અંતર્ગત એસીબીએ છટકું ગોઠવ્યું હતું. જેમાં આજરોજ સરપંચ અને તલાટી લાંચની રકમ લેતાં એસીબીના છટકામાં ઝડપાયા હતા. એસીબીએ સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચમાં ગુટખા ભરેલ ટેમ્પો સાથે એકની ધરપકડ, લાખોનો મુદ્દામાલ કબ્જે જાણો વધુ.

ProudOfGujarat

સંવિધાન બચાવો મંચ વિરમગામ દ્વારા CAA કાયદાના સમર્થનમાં વિશાળ રેલી કાઢવામાં આવી.

ProudOfGujarat

ઝઘડિયાના રાજપારડી ગામે હાઇવા ટ્રકની ટકકરે મોટરસાયકલ ચાલકનું સ્થળ પર કરુણ મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!