બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ અંકલેશ્વર શહેર માં આવેલ ગંગાજમના સોસાયટીના મકાન માં રહેતા બસંતી બેન હરીશ ભાઈ ના બંધ મકાન ને તસ્કરોએ નિશાન બનાવી તારું તોડી મકાન માં પ્રવેશી અંદાજીત ૮૦૦૦ જેટલા ની રોકડ રકમ ની ચોરી કરી પલાયન થઇ જતાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો..
મકાન માં ચોરી અંગેની જાણ અંકલેશ્વર શહેર પોલીસ મથકે થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ મામલા અંગે ની વધુ તપાસ હાથધરી હતી…
Advertisement