Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

બોલેરો પીકઅપ ગાડી માંથી જંગી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો…

Share

ભરૂચ જીલ્લામાંથી અવાર-નવાર ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપાય છે. આવા બનાવો બની રહ્યા છે. ત્યારે મળેલ બાતમી ના આધારે અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ બાજુથી દઠાલ બાજુ તરફ જતા બોલેરો પીકઅપ ગાડી માંથી ભારતીય બનાવાટનો વિદેશી દારૂનો જથ્થો લઈ જવાતો હતો જેનુ પાઈલોટીંગ કરનાર એક સીફ્ટ ગાડી પણ હતી પરંતુ પોલીસે સીફ્ટ ગાડીને રોકવાની કોશીશ કરતા ડ્રાઈવરે ફુલ સ્પીડે હાંકી નાસી ગયા હતા. જ્યારે બોલેરો ગાડી પણ બાવળ નીચે મુકી ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો બોલેરો ગાડી માથી રોયલ સ્પેશીયલ ૭૦૦ મી.લી નંગ- ૯૬૦ કિં. ૯૬ હજાર, બેગપાઈપર વ્હિસ્કી ૧૮૦ મી.લી બોટલ નંગ-૮૬૪ કિં.રૂ. ૮૬.૪૦૦/- , જોન મારટીન પ્રીમયમ વ્હિસ્કી ૧૮૦ મી.લી નં-૩૮૪ કિં.૩૮,૪૦૦/- આમ કુલ રૂપિયા ૨,૨૦,૮૦૦/- તેમજ બોલેરો પીકઅપ ગાડી કિં.રૂ. ૪,૫૦,૦૦૦/- પોલીસે જપ્ત કરેલ છે.

Advertisement

Share

Related posts

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે આર.સી.સી રોડ અને પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

ભરૂચનાં દાંડિયા બજાર વિસ્તારમાં 3 બાઇકને રહસ્યમય રીતે આગ ચાંપી દેવાની ધટના પ્રકાશમાં આવી હતી.

ProudOfGujarat

અવિધા ગામે આજે બીજો કોરોના પોઝિટિવ કેસ બહાર આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!