Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

અંકલેશ્વરના તાડ ફળીયા માં જુગાર રમતા 6 જુગારીયા ઝડપાયા

Share

શહેર પોલીસે રોકડ રકમ મળી કુલ 28 હજાર ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કર્યો

10.8 અંકલેશ્વર

Advertisement

અંકલેશ્વર શહેર પોલીસે તાડ ફળીયા માં જુગાર રમતા 6 જેટલા જુગારીયાને ઝડપી પાડી 28 હજાર ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે,

પોલીસ સૂત્રીય માહિતી ,મુજબ અંકલેશ્વર ના તાડ ફળીયા માં જુગાર રમાય રહ્યો હોવાની બાતમી શહેર પોલીસ ને મળતા પોલીસે રેડ કરતા જુગાર રમતા જાફર સાદિક હુશેન ,રમેશ પાચપોર ,જીતેન્દ્ર જાની ,રાયસીંગ વસાવા ,ધનસુખ અને રજા હુશેન ને ઝડપી પાડ્યા હતા ,પોલીસે અંગજડતી અને દાવ પર મુકેલ રૂપિયા 8 હજાર તેમજ એક મોબાઈલ મળી કુલ 28 હજાર નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે,


Share

Related posts

ભાવનગરમાં સફાઈ કામદારોના પડતર પ્રશ્ન હલ નહી થતા કચવાટ

ProudOfGujarat

રાજપીપળામાં ગુજરાતી ફિલ્મ બગાવતનું શુટિંગ:મહેમાન કલાકાર તરીકે બોલીવુડની અભિનેત્રી અનિતા રાજ રાજપીપળામાં.

ProudOfGujarat

ભરૂચ એલસીબી એ અંકલેશ્વરના જીન ફળિયા ખાતેથી આંક ફરકનો જુગાર ઝડપી લીધો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!